કેવડિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નંદાને આવકારતા કાર્યકર્તાઓ Admin July 20, 2019 Gujarat Spread the love Post Views: 316 આજરોજ કેવડિયા ખાતે રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી જે.પી.નદાજીના આગમન ટાણે આવકારવા ભરૂચ ભાજપના હોદ્દેદારશ્રીઓ,ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા સભ્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકતાશ્રીઓ કેવડિયા ખાતે પહોંચ્યા હતા.