સક્ષમ સંચાલિત દિવ્યાંગ સેવા કેન્દ્ર નો ૧૭ ઓગસ્ટે ચંદ્ર શેખરજી રાષ્ટ્રીય સંગઠન મંત્રી ની અધ્યક્ષતાઆ પ્રારંભ

સક્ષમ સંચાલિત દિવ્યાંગ સેવા કેન્દ્ર નો ૧૭ ઓગસ્ટે ચંદ્ર શેખરજી રાષ્ટ્રીય સંગઠન મંત્રી ની અધ્યક્ષતાઆ પ્રારંભ
Spread the love

સક્ષમ સંચાલિત દિવ્યાંગ સેવા કેન્દ્ર નો ૧૭ ઓગસ્ટે ચંદ્ર શેખરજી રાષ્ટ્રીય સંગઠન મંત્રી ની અધ્યક્ષતાઆ પ્રારંભ

સુરત સક્ષમ સંચાલિત દિવ્યાંગ સેવા કેન્દ્ર નો શુભારંભ તા.૧૭/૦૮/૨૪ બપોરે ૩ઃ૦૦ કલાકે થનાર છે. તેમા ચંદ્ર શેખરજી રાષ્ટ્રીય સંગઠન મંત્રી સક્ષમ કેન્દ્ર નાગપુર મુળ રાજસ્થાન ના વતની ૧૯૯૮ થી સંઘ પ્રચારક ના વરદહસ્તે ગંગારામભાઈ સક્ષમ અધ્યક્ષ ગુજરાત પ્રાંત વિષ્ણુભાઈ ચોઘરી સચીવ સક્ષમ ગુજરાત, ડો પ્રફુલ્લભાઈ શિરોયા ઉપાઘ્યક્ષ ગુજરાત પ્રાંત સક્ષમ ની ઉપસ્થિતિ મા દિવ્યાંગ સેવા કેન્દ્ર ના શુભારંભ થતા જેમા દિવ્યાંગો માટે નિ શુલ્ક પ્રાથમિક સારવાર તેમજ દિવ્યાંગો ને મળતી સરકારી યોજના ની જાણકારી આપવામા આવશે. સૌ સંકલાગો – દિવ્યાંગો એ ઉપસ્થિત રહી સેવા કેન્દ્ર પર વઘુ મા વઘુ દિવ્યાંગો ને ઉપયોગી થવાય તે માટે સહયોગ આપવો. છેવાડા ના જરુરીયાત મંદ દિવ્યાંગો ને લાભ મળે તેવા ઉમદા હેતુ સાથે આપ સો આ માનવ સેવા દિવ્યાંગ સેવા દીવ્ય સેવા માટે સક્ષમ મા જોડાવો દિવ્યાંગ મિત્ર બની સહભાગી બનવા અપીલ સક્ષમ સુરત મહાનગર કરે છે.દિવ્યાંગ સેવા કેન્દ્ર એક પહેલા ફુલપાડા હેલ્થ સેન્ટર ની નીચે લોકદ્રષ્ટી પોજેકટ ઓફીસ એ. કે. રોડ ખાતે કાર્યરત છે જેમાં અગાઉ દીવ્યાંગો ને રેલ્વે પાસ, માટે કેમ્પ નુ આયોજન કરી ને ઘણા દિવ્યાંગો ને દિવ્યાંગતા ના સરટીફીકેટ માટે માહીતી આપેલ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240816_222351-0.jpg IMG-20240816-WA0067-1.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!