દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ને પુષ્પ નો દિવ્ય શૃંગાર

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ ને પુષ્પ નો દિવ્ય શૃંગાર
દામનગર શહેર ની દક્ષિણે સ્વયંભૂ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે સોમવાર શ્રાવણ સુદ પૂનમ નાં દિવસે દિવ્ય પુષ્પ શૃંગાર વહેલી સવાર થી શ્રદ્ધાળુ ભાવિકો નો અવિરત પ્રવાહ શ્રી કુંભનાથ મહાદેવ નાં દર્શન પૂજન અર્ચન માટે શિવાલય ખાતે પધારી રહ્યો હતો સમગ્ર શિવાલય હર હર મહાદેવ નાં નાદ અને ગુંજી રહ્યું હતું અગસ્ત જન્મા કુંભ સમૃદ્ધિ નાં પ્રતીક દ્રવ્ય નાં દાતા શ્રી કુંભનાથ મહાદેવ નાં મનોહર પુષ્પ શૃંગાર નાં દિવ્ય દર્શન
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300