દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારો નો સામુહિક ઉપનયન સંસ્કાર યોજાયો

દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારો નો સામુહિક ઉપનયન સંસ્કાર યોજાયો
Spread the love

દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારો નો સામુહિક ઉપનયન સંસ્કાર યોજાયો

દામનગર શક્તિ પીઠ ગાયત્રી મંદિર ખાતે સમસ્ત દામનગર બ્રહ્મકુમારો નો સામુહિક ઉપનયન સંસ્કાર યોજાયો શ્રવણ સુદ પૂનમ બ્રહ્મ કુમારો ને જનોઈ બદલી ઉપનયન સંસ્કાર નવી જનોઈ ધારણ કરી યજ્ઞો પવીત ઉત્સવ પોડષ સંસ્કાર સર્વ દેવો નું આહવાન કરી વૈદિક વિચાર સાથે તેજસ્વી બુદ્ધિ દીક્ષા ની પ્રતિજ્ઞા લીધી યાજ્ઞકવલ્ય પતંજલિ વેદવ્યાસ વસિષ્ઠ ભૃગુ પિલ્લાદ અત્રી ચ્યવન શુક્ર નારદ જેવા ઋષિ મુનિ ઓની સ્મૃતિ કરી દેવ સાક્ષી એ જ્ઞાન ભક્તિ અને કર્મફળ બ્રહ્મ વૃત્તિ નું ઉમદા આચરણ કરતા સમસ્ત દામનગર બ્રહ્મકુમારો એ શક્તિ ના સાનિધ્ય ગાયત્રી મંદિર ખાતે વિશાળ સંખ્યા માં ઉપનયન સંસ્કાર નવી જનોઈ ધારણ કરી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG20240819093302.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!