ઉબેરે જાગરુકતા લાવવા માટે ‘ચેક યોર રાઇડ’ અભિયાનનો કર્યો પ્રારંભ

ઉબેરે જાગરુકતા લાવવા માટે ‘ચેક યોર રાઇડ’ અભિયાનનો કર્યો પ્રારંભ
Spread the love

પોતાના રાઇડર્સની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશથી ઉબેર દુનિયાની સૌથી મોટી ઓન ડિમાન્ડ રાઇડ શેરિંગ કંપની છે. જેને ઉબેર સંચાલિત ૬ કોÂન્ટનન્ટના તમામ રાઇડર્સ માટે એક જન જાગૃત્તિ અભિયાન અંતર્ગત ‘ચેક યોર રાઇડ’ અભિયાનનો પ્રારંંભ કર્યો છે. જ્યારે કોઇપણ ઉબેરની સાથે સવારી કરે છે, ત્યારે તેમણે ઇન-એપ-રિમાઇન્ડર્સ અને એક પુશ નોટિફિકેશન મળશે. જેમાં તેમણે સુનિશ્વિત કરવાની સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ લાયસન્સ પ્લેટ, કાર મેક અને મોડલની સાથે મેળ ખાતા યોગ્ય ડ્રાઇવરની સાથે યોગ્ય કારમાં પ્રવેશ મેળવી રહ્યા છે. આ સાથે એÂપ્લકેશનમાં ડ્રાઇવરનો ફોટો પણ આપવામાં આવશે.

આ ઉપરાંત તમે ડ્રાઇવરથી પોતાના નામની પૃષ્ટિ કરવા માટે પણ કહી શકો છે. જેનાથી તમારો ડ્રાઇવર તમને એપમાં તમારું નામ દેખાડશે અને અંતમાં તમારા ડ્રાઇવરનું નામ તમારા એપમાં દેખાશે. સવારીની સલામતીને લઇને તમે પૂછી શકો છે, પિકઅપ માટે અહીં કોણ છે , જા એપમાં માહિતી મેળ ન ખાતી હોય તો સવારી ન કરવા માટે પણ ભાર મૂકી શકો છો. રાઇડર્સને સુરક્ષિત સ્થાન પર જવાની અને વ્યવÂસ્થત કારની રાહ જાવાની સલાહ આપવામાં આવે છે, અથવા સવારી રદ કરવાની અથવા સમર્થન આપવાનો રિપોર્ટ કરવાનું પણ કહેવામાં આવે છે. ઉબેર રાઇડર્સની સલામતી માટે ડ્રાઇવરની ઓળખના છેતરપીડિંની રિપોર્ટ કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

ભારત અને દક્ષિણ એશિયામાં ઉબેરના સેન્ટ્રલ ઓપરેશન્સના હેડ પવન વૈશએ જણાવ્યું હતું કે, અમારો ધ્યેય ઉબેરમાં રાઇડ કરતા પહેલા તમારી સવારીની સલમાતી લઇને ચકાસવાનું છે. આ નવું નોટિફિકેશન ફીચર લોકોને ઉબેરમાં દર વખતે ત્રણ ચરણોમાં પૂરું કરવાનું યાદ અપાવશે. આ એક મહત્વપૂર્ણ અને દૃશ્યમાન રિમાઇન્ડર છે, જેનાથી અમે સુરક્ષિત મુસાફરી કરાવી શકીશું. ઉબેર દ્વારા ઘણી સેફ્ટી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી છે, જેનાથી મુસાફરી દરમિયાન રાઇડર્સેને લાગે કે અમે સલામતી સાથે રાઇડ કરી રહ્યા છીએ. તેમની અંગત વિગતો અનામિત કરવામાં આવી છે, અને શું તેઓને મદદથી જરરી છે, તો તેના માર્ગદર્શન અને સમર્થન માટે એપની અંદર તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લાક્ષણિકતાઓએ ઉબેરની કોર સલામતીની કેટલીક ઓફર જેવી કે ૨૪/૭ સપોર્ટ ટીમ, તમામ ટ્રિપ્સનું જીપીએસ ટ્રેકિંગ અને તમામ ડ્રાઇવરોની પુષ્ટિની તપાસ કરનાર તથ્યો અંતર્ગત મજબૂત કરવામાં આવ્યું છે.  ઉબેર આ સુરક્ષા સુવિધાઓને વર્ષોથી જાડી રહ્યું છે, આ સુવિધાઓ ખૂબ મહત્વપૂર્ણ છે અને તેને અસરકારક બનાવવા માટે કારમાં જતા પહેલા મૂળભૂતોથી પ્રાંરભ થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!