જીઆઈપીઍસ દ્વારા વિધાનસભાની મુલાકાતે

જીઆઈપીઍસ દ્વારા વિધાનસભાની મુલાકાતે
Spread the love

ગાંધીનગર ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલના ધોરણ ૬થી ૧૨ના વિદ્યાર્થીઓને વિધાનસભાની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને રાજકીય વહીવટી અધિકારીઓની તથા વિધાનસભા બેઠકની પ્રત્યક્ષ ઝાંખી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં રાજકીય માળખાની સજાગતા હેતુ આ શૈક્ષણિક મુલાકાત યોજવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!