રણજીત નગર ફુડકો જાનકી વલ્લભ મંદિર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

રણજીત નગર ફુડકો જાનકી વલ્લભ મંદિર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
રણજીત નગર ફુડકો જાનકી વલ્લભ મંદિર દ્વારા ૨૯ વર્ષ પુરા કરી તે નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
હાલ આજના સમયે માંભાગદોડ જેવિ જિંદગી માણસોની થયગય છે. દરેક માણસો ની માથે મોંઘવારી નો માર હોય છે સંસારમાં ઘણા લોકો સંધર્ષ થી જીવવામાં માનતા હોય છે. ઘરમાં તેમની જવાબદારી અને નોકરી નિ જવાબદારી બાળકોની જવાબદારી સમાજ ની જવાબદારી આવી આવી દરેક બાબતો ને ધ્યાનમાં લઈને સમાજમાં જિંદગી ની સાથે દોડ લગાવવી પડે છે . તેવા સમય માં ભક્તિ કરવી કે સેવા કરવી બવજ મર્યાદિત સંખ્યામાં માણસો – ધર્મ કરતા હોયછે. હાલના આવા કઠીન સમય માં સ્ત્રી થયને સમાજ માં રહેવુ અને સમાજ ની જવાબદારી ને મંદીર ની સેવા કરવાની જવાબદારી બવજ અઘરી હોય છે.
દરેક જગ્યા એ વ્યાવસ્થિત મંદિરમાં સવાર બપોર સાંજ આવી રીતે મંદિરમાં નિયમ હોય છે.
રણજીતનગર હુડકો શાકમાર્કેટ પાસે જાનકી વલ્લભ મંદિર માં ૩૦ માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે પાટોત્સવ નિમિત્તે સંસ્કૃતિક કાર્યક્રમ નાના બાળકોને ભૂલકાઓએ કાર્યક્રમની રૂપરેખામાં ધાર્મીક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસંગો યોજિ પ્રાણ પૂયરા હતા. નાના બાળકો દીકરીઓને જમાંડીને ગોયણી તરીકે દીકરીઓને રૂમાલ,ચાંદલા,બંગડી અને કંકુ એવી ઘણી બધી વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી હતિ આ જાનકિ વલ્લભ મંદિર માં અનેક જાતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શ્રી ચામુંડા માતાજી ને ખુલ્લા પડદે કેશર સ્નાન પંચામૃત સ્નાન તેમજ ગંગા સ્નાન થી અભીષેક શ્રુંગાર આરતિ ધ્વજા પુજન બીડું હોમવાનું કુમારિકા ભોજન પ્રસાદ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. તેમાં સહયોગ આપનાર યજમાન તુષારભાઈ દિલીપભાઈ જોષી શ્રી મનીષભાઈ મહેશ કુમાર ભટ્ટ અને આવી રીતે આ કાર્યક્રમ માં આસપાસ ના રહેવાશીઓ એ સાથે મળીને સહયોગ ને સાથ સહકાર આપીને સેવા કરવાના પ્રાણ પૂર્યા હતા.
રિપોર્ટ : જિતેન્દ્ર.એ. નડિયાપરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300