ચાણસ્મા ખાતે સરકારી કચેરીઓમાં પોલીસે ટ્રાફિક નિયમ મુદ્દે ચેકીંગ હાથ ધર્યું.

ચાણસ્મા ખાતે સરકારી કચેરીઓમાં પોલીસે ટ્રાફિક નિયમ મુદ્દે ચેકીંગ હાથ ધર્યું..
ચાણસ્મા ખાતે પોલીસ દ્વારા શહેરના પોલીસ સ્ટેશન.મામલતદાર કચેરી માં તથા તાલુકા પંચાયત સહિત ની કચેરીઓમાં આવતા લોકો નું વાહન ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં હેલ્મેટ વગરના લોકો ને દંડ ફટકાર્યો હતો તેમજ કેટલાક વાહનો ડિટેઈન પણ કર્યા હતા.
ગુજરાત રાજ્ય માં લાગું થયેલ નિયમ મુજબ ચાણસ્મા પોલીસ શહેરમાં આવેલ તમામ કચેરીઓમાં વોચ ગોઠવી હતી અને કચેરીઓમાં આવતા લોકો એ પોતે હેલ્મેટ ન પહેર્યાં હોય તેવા લોકોને દંડ ફટકાર્યો હતો જેમાં ચાણસ્મા ટ્રાફિક પોલીસ તથા પીએસઆઇ અને ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300