રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા લોકોના દાગીના ની ઉઠાંતરી કરતી ગેંગને ઝડપી પાડી Admin July 26, 2019 Gujarat Spread the love Post Views: 516 ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન માં નાગાબાવા નો વેશ ધારણ કરીને લોકોના દાગીના ની ઉઠાંતરી કરતી ગેંગને ઝડપી પાડી, અનડીટેક્ટ ગુન્હાઅો ઉકેલતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ