ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળતા પાલિકાપ્રમુખ

ભરૂચ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળતા પાલિકાપ્રમુખ
Spread the love

ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ૭ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો મન કે બાત નો કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા,વોર્ડ ના સભ્યશ્રીઓ,કાર્યકતાશ્રીઓ તથા મોટીસંખ્યામાં રહીશોએ નિહાળ્યો.

Admin

Admin

9909969099
Right Click Disabled!