સાબરકાંઠા એલસીબીએ મોબાઇલ પોકેટકોપનો ઉપયોગથી વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડી

સાબરકાંઠા એલસીબીએ મોબાઇલ પોકેટકોપનો ઉપયોગથી વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડી
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા

સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ એ આપેલ સુચના આધારે  સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી . ચૈતન્ય મંડલીક ના માર્ગદર્શન મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. ની આગેવાની હેઠળ  એલ.સી.બી.સ્ટાફ ના પો.સ.ઇ. જે.પીરાવ તથા પો.સ.ઇજે.એમ.પરમાર, પો.સ.ઇ. બી.યુ.મુરીમા, પો.સ.ઇ. એ.પી.બ્રહ્મભટ્ટ એ એલ.સી.બી. સ્ટાફના ASI વિજયસિંહ,  ASI ઇન્દ્રસિંહ,  ASI દલજીતસિંહ,  હે.કો જુલીયટભાઇ,  હેકો હરપાલસિંહ, હેકો સલીમભાઇ,હેકો રજુસિંહ પોકો વિજયસિંહ, પોકો વિક્રમસિંહ, પોકો પ્રહર્ષ, પોકો ઝાહિદહુસૈન, પોકો સનતકુમાર, પોકો વિજયભાઇ, પોકો નિરીલકુમાર, પોકો પ્રકાશભાઇ, પોકો અનિરૂધ્ધસિંહ, પોકો વિરેન્દ્રસિંહ, ડ્રા.પોકો ચંન્દ્રસિંહ, ડ્રા.પોકો પ્રહલાદસિંહ, ડ્રા.પોકો કાળાજી, ડ્રા.પોકો દિલીપસિંહ તમામ પોલીસ સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી સાબરકાંઠા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા એક્શન પ્લાન ઘડી કાઢી લાંબા સમયથી મોટર સાયકલ ચોર ઇસમો ઉપર વોંચ રાખી તેમજ બાતમીદારો કામે લગાડી ખુબજ જહેમત ઉઠાવી અસરકારક બાતમી મેળવી પોકેટકોપનો ઉપયોગ કરી (૧) સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, ઉવ-૧૯, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન ને હિંમતનગર મોતીપુરા સર્કલ પાસેથી હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૨૬/૨૦૧૯ ઇપીકો  કલમ ૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ કાળા કલરની બજાજ પલ્સર મોટર સાયકલ એન્જીન નંબર DHZCFH62962  રજીસ્ટ્રેશન નંબર GJ-09-CR-7824 કિં.રૂ. ૪૫,૦૦૦/- સાથે તા.૨૯/૦૭/૧૯ ના ક.૦૭/૩૦ વાગે ઝડપી પાડી તે તથા તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર ની સાથે મળી ગુજરાતના સાબરકાંઠા તથા અમદાવાદ તેમજ રાજસ્થાન રાજ્યના મળી મોટર સાયકલ વાહન ચોરીના ૨૧ તથા લુંટના ૧ ગુન્હાને અંજામ આપેલ તેમાંથી કેટલીક બાઇકો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર પાસે હોવાનુ અને તેની પાસેથી મળી આવેલ બાઇક સિવાય અન્ય ૯ મોટર સાયકલો સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણાએ  કણબાઇ ગામની સીમમાં છુપાવી રાખેલ હોવાની હકીકત જણાવી કણબાઇ ગામની સીમમાં સર્ચ ઓપરેશન કરી બીજી ૯ મોટર સાયકલો કબ્જે કરી  સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા પાસેથી કુલ્લે ૧૦ મોટર સાયકલો કિ.રૂ. ૩,૫૫,૦૦૦ની  કબ્જે કરેલી તથા બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, ઉવ-૧૯, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાનને હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૩૬/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ કાળા કલરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર

મોટર સાયકલ જેનો એન્જીન નંબર HA10EREHK32778 તથા ચેચીસ નંબર MBLHA10BFEHK76569    રજીસ્ટ્રેશન નંબર GJ-10-CB-3702 કિં.રૂ. ૧૦,૦૦૦/- સાથે તા.૨૯/૦૭/૧૯  ના રોજ પકડી તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી તેણે ૨૩ મોટર સાયકલ ચોરીઓના ગુન્હા કરેલાની અને તે પૈકી ૧૭ મોટર સાયકલો તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર પાસે હોવાની અને તેની પાસેથી પકડાયેલ મોટર સાયકલ ઉપરાંત બીજી ૫ મોટર સાયકલો સદર બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડીએ કણબાઇ ગામની સીમમાં છુપાવી રાખેલ હોવાની હકીકત જણાવી કણબાઇ ગામની સીમમાં સર્ચ ઓપરેશન કરી બીજી ૫ મોટર સાયકલો કબ્જે કરી બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી પાસેથી કુલ્લે ૬ મોટર સાયકલો કિ.રૂ. ૧,૧૦,૦૦૦ની કબ્જે કરી બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી તથા નરેશભાઇ રામલાલ ખરાડીએ ભેગા મળી કરેલ વાહનચોરીના કુલ ૨૩ ગુન્હા શોધી કાઢેલ તથા સાંઇમંદિર નજીક વિરપુર ત્રણ રસ્તા ઉપરથી આરોપીઓ (૧) ભુરીયાભાઇ ઉર્ફે ભુરીલાલ શાન્તિલાલ ગમાર ઉ.વ.૨૦, રહે.સુબરી તા.કોટડા છાવણી જી.ઉદેપુર રાજસ્થાન (૨) બાળકિશોરને ઇડર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૧૧૪/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ નંબર પ્લેટ વગરની કાળા કલરની હોન્ડા સાઇનમોટર સાયકલ એન્જીન નંબર JC65ET0109001 તથા ચેચીસ નંબર ME4JC651HFT075479 જેનો રજીસ્ટ્રેશન નંબર GJ-09-CR-0792 કિં.રૂ.૨૫,૦૦૦ સાથે પકડી પાડી તેઓએ ભેગા મળી ૪ વાહનચોરીના ગુન્હાઓ કરેલ અને તેઓ પાસેથી પકડાયેલ છે તે સિવાય બીજી ૨ મોટર સાયકલ તથા ૧ મેસ્ટ્રો મોપેડ તેઓએ રાજસ્થાનના સુબરી ગામે સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવી રાજસ્થાનના સુબરી ખાતેથી તેઓ પાસેથી પકડાયેલ છે તે સિવાય બીજી ૨ મોટર સાયકલ તથા ૧ મેસ્ટ્રો મોપેડ મળી કુલ ૪ ટુ વ્હીલર વાહનો કિં.રૂ.૯૫,૦૦૦ના કબ્જે કરી કુલ્લે ૪ વાહન ચોર ઇસમોને રૂપીયા ૫,૬૦,૦૦૦ની ૨૦ મોટર સાયકલોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હિંમતનગર એ.ડિવી.પો.સ્ટે. તથા હિંમતનગર બી.ડિવી.પો.સ્ટે. તથા હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. સોંપી વાહન ચોરીના ૪૮ તથા લુંટનો ૧ ગુન્હો મળી ૪૯ ગુન્હાઓ શોધી કાઢેલ છે. જે વાહનોની વિગત દર્શાવતુ પત્રક તથા પત્રકમાં જણાવ્યા સિવાયના તેઓએ અંજામ આપેલ ગુન્હાઓ નીચે મુજબ છે.

અ.નંમો.સા.ની કંપની તથા વર્ણનપાસીંગ નંબરએન્જીન નંબરચેચીસ નંબરકિ.રૂ.

1. બજાજ પલ્સર GJ-09-CJ-8184 DHZCDH20826 MD2A11CZ0DCH39436 30,000/- હિંમતનગરએ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૧૬/૧૯

2. બજાજ પલ્સર GJ-09-AM-3023 DJGBRF75984 MD2DHDJZZRCF62048 ૨૦,૦૦૦/- હિંમતનગરએ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૮૦/૧૯

3. હીરો એચ એફ ડીલક્ષ GJ-09-AS-3789 HA11EDB9D02871 MBLHA11ERB9D01141 ૧૫,૦૦૦/- હિંમતનગરબી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૫૩/૧૯

4. સ્પ્લેન્ડર પ્રો GJ-09-CM-4047 HA10ELEHG67853 MBLHA10A3EHG42304 ૨૦,૦૦૦/- ઇડર પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૧૫/૧૭

5. હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ GJ-09-CL-2505 HA10EJEHD27820 ચેચીસ નંબર ચેકી નાખેલ છે ૨૫,૦૦૦/- ઇડર પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૦૭/૧૮

6. બજાજ પલ્સર GJ-1-PM-8305 DHZCDA00147 MD2A11CZ0DCA09896 ૫૦,૦૦૦/- અમદાવાદ શહેર  ઘાટલોડીયા પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૯૯/૧૯

7. ટી.વી.એસ અપાચે RJ-12-SN-7977 0E4GF2817145 MD634KE44F2681376 ૫૦,૦૦૦/- વિચ્છીવાડા પો.સ્ટે. (રાજસ્થાન) ગુ.ર.નં. ફ ૦૧૮૮/૧૯

8. બજાજ પલ્સર RJ-27-BD-3608 DHZRGG45087 MD2A11C25GRG46431 ૫૦,૦૦૦/- ગોવર્ધનવિલાસ પો.સ્ટે. (રાજસ્થાન) ગુ.ર.નં. ફ ૦૧૯૧/૧૯

9. ટી.વી.એસ અપાચે RJ-27-SP-5891 0E4HA2314066 MD634KE48A2H03825 ૫૦,૦૦૦/- પ્રતાપનગર પો.સ્ટે. (રાજસ્થાન)ગુ.ર.નં. ફ ૩૯૫/૧૯

10. બજાજ પલ્સર GJ-09-CR-7824 DHZCFH62962 – ૪૫,૦૦૦/- હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૨૬/૨૦૧૯

11. હીરો પેશન પ્રો GJ-09-CA-9013 HA10EDBGH17734 MDLHA10EWBGH36727 ૨૦,000/- હિંમતનગર બી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૫૬/૧૯

12. હીરો સ્પ્લેન્ડર પ્રો GJ-02-CB-2477 HA10ERFHD36475 MBHLA10BFFHD25510 ૨૫,૦૦૦/- હિંમતનગર બી ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૫૭/૧૯

13. હીરો હોન્ડા પેશન પ્રો GJ-09-CF-2474 HA10ENCGL11164 MBLHA10AWCGL02588 ૨૦,૦૦૦/- હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૮૧/૧૯

14. હીરો હોન્ડા સ્પ્લેન્ડર GJ-10-CB-3702 HA10EREHK32778 MBLHA10BFEHK76569    ૧૦,૦૦૦/- હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૩૬/૨૦૧૯

15. પ્લેન્ડર પ્લસ GJ-09-CA-8624 HA10EFBHJ41851 MBLHA10EZBHJ51975 ૧૫,૦૦૦/- હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૭૯/૧૯

16. હીરો સ્પ્લેન્ડર GJ-09-CH-3325 HA10EJDHF52715 MBLHA10AMBHF77209 ૨૦,૦૦૦/- હિંમતનગર એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૮૨/૧૯

17. બજાજ ડીસ્કવર GJ-09-CA-8697 JZMBUD29542 MD2DSJZZZUWD24599 ૧૦,૦૦૦/- વડાલી પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૭૫/૧૫

18. મેસ્ટ્રો DLX GJ-09-CN-3198 JF32AAEGJ45431 MBLJF32ADEGJ22231 ૨૦,૦૦૦/- જાદર પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૨૮/૧૮

19. બજાજ પલ્સર GJ-09-CS-3249 DHZRGA39421 MD2A11CZ3GRA39234 ૪૦,૦૦૦/- ખેડભ્રહ્મા પો.સ્ટે. ગુ.ર.નં. ફ ૩૬/૧૯

20. હોન્ડા સાઇન GJ-09-CR-0792 JC65ET0109001 ME4JC651HFT075479 ૨૫,૦૦૦/- ઇડર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૧૧૪/૨૦૧૯

કુલ મોટર સાયકલ ૨૦૫,૬૦,૦૦૦/-

ઉપરોક્ત પત્રકમાં જણાવ્યા ઉપરાંત તેઓએ અંજામ આપેલ ગુન્હાઓ

૧. સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી નવેક માસ ઉપર હિંમતનગર ખાતે વિહાન એપાર્ટમેન્ટના પાર્કિગમાં મોતીપુરા સર્કલ હિમંતનગર ખાતેથી ટીવીએસ કંપનીનુ અપાચે આરટીઆર ૧૮૦ બાઇક નં.GJ.02.CJ.8876 નુ ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૨૨૪/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨.  સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી દશેક માસ ઉપર હિંમતનગર મેડીસ્ટાર હોસ્પિટલ નીચે પાર્કીંગ માંથી બજાજ કંપનીનુ ૨૨0 સી.સી. પલ્સર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૨૩૩/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૩ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી છએક માસ ઉપર હિંમતનગર મોતીપુરા  સુર્યોદય પાર્ટી  પ્લોટમાં ખુલ્લી જગ્યામાં  માથી બજાજ કંપનીનુ પલ્સર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૪/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૪ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી પાંચેક માસ ઉપર શ્રી રાજએપાર્ટમેન્ટ,સુભ બંગ્લોઝની પાછળ, સહકારી જીન હિંમતનગર માથી બજાજ કંપનીનુ પલ્સર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૨૩/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૫ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી ચારેક માસ ઉપર ક્રીષ્ણા પાર્ક સોસાયટી, સહકારી જીન રોડ, હિંમતનગર માથી યામાહા એફ ઝેડ કંપનીનુ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૬ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી પાંચેક માસ ઉપર શુભ બંગ્લોઝ, હીરો શોરૂમની પાછળ, કોલેજ રોડ, હિંમતનગર માથી બજાજ કંપનીનુ પલ્સર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૪૫/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૭ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી આઠેક માસ ઉપર વિષ્ણુનગર સોસાયટી ધાણધા રેલવે ક્રોસિંગ   મહેતાપુરા  હિંમતનગર માથી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૦૬/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૮ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી સાતેક માસ ઉપર ઇલોલ ગામેથી યામાહા કંપનીનુ R 15 બાઇક ચોરેલ જે અમોએ શામળાજી નજીક બીનવારસી મુકી દીધેલ (જે બાબતે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૭/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૯ . સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી આજથી છએક માસ ઉપર જયશ્રી રામ સોસાયટી બ્રહ્માણીનગર મહેતાપુરા હિંમતનગર ખાતેથી બજાજ કંપનીનુ પલ્સર બાઇક ચોરેલ  જે બાઇક કમલેશ કાવા ડામોર નાએ ખેરવાડા ખાતે પકડાઇ ગયેલ હોવાનુ સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણાને જણાવેલ છે. (જે બાબતે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૦૫/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૦.સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીતો (૧) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ કાવા ડામોર રહે. સકલાલ તા. તા.ખેરવાડા, જી. ઉદેપુર નાઓની સાથે મળી અમદાવાદ શહેર માથી આશરે બે માસ ઉપર એક બજાજ કંપનીનુ પલ્સર બાઇક ચોરેલ  જે બાઇક કમલેશ કાવા ડામોર નાએ ખેરવાડા ખાતે પકડાઇ ગયેલ હોવાનુ સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણાને જણાવેલ છે. (જે બાબતે અમદાવાદ શહેર પાલડી પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૫૩/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૧.સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) ગણેશ અર્જુનભાઇ ખરાડી રહે. સુખ વાવડી, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૨) કમલેશ રામાભાઇ પરમાર રહે. મહુવાડ તા.ખેરવાડા, જી.ઉદેપુર (૩) રાજેશ ઉર્ફે અત્તુ રમેશભાઇ લીંબાત રહે. સુકી બદલી, કણબઇ, તા.ખેરવાડા, જી. ઉદેપુર (૫) કરણ પ્રભુભાઇ પારગી રહે. સરેરા તા.ખેરવાડા, જી.ઉદેપુર નાઓની સાથે મળી ખેડભ્રહ્મા  શહેર માથી આશરે એક માસ ઉપર ખેડભ્રહ્મા કચ્છી સામાજ વાડીની સામેથી એક ટીવીએસ અપાચે બાઇક ચોરેલ છે. (જે બાબતે ખેડભ્રહ્મા પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૨.સાગરકુમાર ઉર્ફે સાગલો કાંન્તિલાલ મીણા, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) મિથુન (૨) જેશુ (૩) ઇશ્વર નાઓની સાથે મળી પોણા બે માસ ઉપર મીઢી મહુડી  ખાતે ૩૦,૦૦૦/- રૂપિયાની લૂંટ કરેલ છે. (જે બાબતે રાજસ્થાન રાજ્યના ખેરવાડા પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૦૧૪૯/૨૦૧૯ ઇપીકો કલમ ૩૯૨ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૩. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી સવા એક વર્ષ ઉપર હિંમતનગર ખાતે આવિષ્કાર કોમ્પલેક્ષ મોતીપુરા થી હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૮૮/૨૦૧૮ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૪. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી સવા એક વર્ષ ઉપર હિંમતનગર ખાતે મોતીપુરા સર્કલ પાસેથી હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૯૮/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૫. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી સવા એક વર્ષ ઉપર હિંમતનગર ખાતે ભગવતી લેમીનેટ મોતીપુરા હનુમાનજી મંદિર પાસેથી હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૩/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૬. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી એક વર્ષ ઉપર હિંમતનગર ખાતે સહકારી જીન ખાતે આવેલ ચિકુવાડીની બાજુ માં  મહાલક્ષ્મી પેવર બ્લોક કંપની આગળ થી  હીરો હોન્ડા કંપનીનુ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૯/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૭. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી એક વર્ષ ઉપર હિંમતનગર ખાતે સાબરકુંજ સોસાયટી મોર્ડન સ્કુલ મોતીપુરા થી પેશન પ્રો કંપનીનુ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૫૭/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૮. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી અગીયારેક માસ ઉપર હિંમતનગર ખાતે મોતીપુરા સર્કલ નજીક રોડની સાઇડમાં ખુલ્લી જગ્યાએથી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૭/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૧૯. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી દસેક માસ ઉપર હિંમતનગર ખાતે મોતીપુરા કડીવાલા પેટ્રોલ પંપ નેક્ષા શો રૂમ ની સામેથી હીરો કંપનીનુ એચ.એફ. ડીલક્ષ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૨૦૩/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૦. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી નવેક માસ ઉપર હિંમતનગર ખાતે મેડીસ્ટાર હોસ્પિટલ પાછળથી હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૨૩૪/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૧. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી છએક માસ ઉપર હિંમતનગર ખાતે ભગવતી પેટ્રોલ પંપ  પાસેથી હીરો કંપનીનુ સી.ડી. ૧૦૦ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૨. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી ત્રણેક માસ ઉપર હિંમતનગર ખાતે કોટક બેન્ક આગળ ખુલ્લી પાર્કીંગ માંથી હીરો હોન્ડા કંપનીનુ પેશન પ્રો બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૫૧/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૩. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી એક માસ ઉપર હિંમતનગર ખાતે એસ.ટી.સ્ટે.ન્ડ  સામેથી બજાજ કંપનીનુ સીટી ૧૦૦ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૭૨/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૪. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી દસેક માસ ઉપર હિંમતનગર ખાતે અમરસિંહજી શોપીંગ મોલની આગળથી હીરો હોન્ડા સીડી.એચ.એફ. ડીલક્ષ બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૯૯/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૫. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી દસેક માસ ઉપર હિંમતનગર ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ કેશવ કોમ્પલેક્ષની આગળ થી સ્પ્લેન્ડર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦૫/૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૬. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી છએક માસ ઉપર હિંમતનગર ખાતે જુની સિવીલ પાસે ખુલ્લી જગ્યા માંથી હીરો હોન્ડા પેશન પ્રો બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૭. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી છએક માસ ઉપર હિંમતનગર ખાતે ટાવર લાઇબ્રેરીની અંદર ખુલ્લી જગ્યા માંથી  હીરો સ્પ્લેંડર પ્રો બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૮. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી એક માસ ઉપર હિંમતનગર સીવલ સર્કલ પાયલ હોટલ પાસેથી સ્પ્લેન્ડર પ્લર બાઇક ચોરેલ  છે (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૫૨/૨૦૧૯ ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.)

૨૯. બાબુભાઇ ઉર્ફે બાડો શંકરભાઇ ખરાડી, રહે. કણબઇ, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાન નાએ તેના સાગરીત (૧) નરેશભાઇ રામલાલ ખરાડી રહે.કણબઇ તા.ખેરવાડા, જી. ઉદેપુર નાની સાથે મળી આજથી અઢી માસ ઉપર હિંમતનગર ખાતે  પાર્થ હોસ્પીટલ આગળ આરોગ્યનગરથી એફ.ઝેડ યામાહા બાઇક ચોરેલ  છે  (જે બાબતે હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ફર્સ્ટ ગુ.ર.નં.૫૪/૨૦૧૯  ઇપીકો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે આ વધુ તપાસ અેલ.સી.બી. પી.આઈ.  વી.આર. ચાવડા અે હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!