વિરમગામના ધોરાળીયા અશોકની આોલ ઈન્ડિયા રમવા માટે યુનિવર્સિટીમાં પસંદગી

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
– ધોરાળીયા અશોકે બ્રોન્ઝ મેડલ મેળવી ડીસીએમ કોલેજ વિરમગામનુ ગૌરવ વધાર્યું
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2019-20ની ઇન્ટર કોલેજ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશીપ એચ.કે કોમર્સ કોલેજ યજમાન પદે હતી. જેમાં ડીસીએમ કોલેજ વિરમગામના ધોરાળીયા અશોકે બ્રોન્ઝ મેડલ મેળવી આોલ ઈન્ડિયા રમવા માટે યુનિવર્સિટીમાં પસંદગી પામેલ છે. તેમજ ઠાકોર આરતી 1 થી 10 મા મેડલ મેળવી રીઝર્વ 1માં પસંદગી પામી કોલેજનું ગૌરવ વધારેલ છે.