ધનસુરાના બુટાલ પાસે ટ્રિપલ અકસ્માત : બેનાં મોત

ધનસુરાના બુટાલ પાસે ટ્રિપલ અકસ્માત : બેનાં મોત
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

  • ધનસુરાના બુટાલ પાસે ત્રિપલ અકસ્માત
  • કાર ,બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં-બાઈક સવાર બેના ઘટના સ્થળે મોત
  • એક બાળક ઘાયલ,સારવાર માટે ખસેડાયું
  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • ધનસુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી
Admin

Admin

9909969099
Right Click Disabled!