જંબુસર મથકના હેડકોન્સ્ટેબલ, ટીઆરબીના જવાન દ્વારા રહિશોને પીવાના પાણી તેમજ બિસ્કિટનું વિતરણ

કુઢણ ગામમાં જંબુસર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ શંકરભાઇ તથાં હરીશભાઈ ટી અાર બી ના જવાન વિજયસિંહ ચૌહાણ અન્ય એક હોમગાર્ડના વિવેકભાઇ જવાન દ્વારા કુંઢણ ગામના રહિશોને પીવાના પાણી તેમજ બિસ્કિટના પેકેટ્સનું વિતરણ કરી એક માનવતાભર્યુ તેમજ ઉદાહરણરૂપ સેવાભાવી કાર્ય બજાવતા પોલીસ સાચા અર્થમાં પ્રજાનો મિત્ર છે સાર્થક કરી બતવ્યું હતું.