ટીટોઇ ટેકરી મહાદેવ મંદિરે ૐ નમઃ શિવાયના નાદ ગુંજયા

ટીટોઇ ટેકરી મહાદેવ મંદિરે ૐ નમઃ શિવાયના નાદ ગુંજયા
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

ૐ નમઃ સિવાયના નાદથી ગુંજી રહ્યાં છે.મોડાસા તાલુકામાં ટીટોઇના પ્રાચિન ટેકરી મહાદેવ મંદિરે રોજ શિવભક્તો  પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ટેકરી ઉપર પ્રાકૃતિક માહોલમાં સદાશિવ ભોલેનાથની કૃપા પામવા અનેક ભક્તો અહીં બીલીપત્રો ચઢાવી, દૂધ-જળનો અભિષેક કરી પૂજન -અર્ચન કરી રહ્યા છે.ટીટોઇના આ મંદિરે વર્ષોથી લીધેલી ટેક મુજબ શિવ ઉપાસક  પ્રહલાદસિંહ ચંપાવત (ટોમબાપુ)વિધિપૂર્વક ભોળાનાથની અહીં રોજ પૂજા અર્ચના,આરતી જરીને અને પ્રસાદ ચઢાવીને  પૂરો મહિનો

  • શિવ આરાધના નિયમિતપણે કરી રહ્યા છે,અંતિમ દિને અમાસે અહીં દર વર્ષે મહાપ્રસાદ સાથે ઉજવણી પણ કરે છે..અનેક ભાવિકો માટે પ્રેરણા આપનારું આ ધર્મ કાર્ય બે દાયકા ઉપરાંતના સમયથી દર શ્રાવણ માસે શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે.તેમની સાતગે અન્ય ભક્તો પણ જોડાય છે !!. જય ભોલે.!!!.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!