Post Views:
403
સરસ્વતી સાયકલ સહાય યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિકસતી જાતિની કચેરી, ભરૂચ દ્વારા જિલ્લામાં ધો – ૯ અભ્યાસ કરતી વિદ્યાર્થીનિઓને સાયકલ આપવામાં આવી, દીકરીઓ ઘરેથી સ્કૂલ સુધી સરળતાથી આવ- જા કરી શકે, જિલ્લામાં કુલ -૨૦૦૦ જેટલી સાયકલ આપવામાં આવનાર છે.