ભરૂચ નગરપાલિકા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન Admin August 10, 2019 Gujarat Spread the love Post Views: 432 ભરૂચ નગરપાલિકાના વિવિધ પૂર ગ્રસ્ત વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું જેમાં ૧૮૦ની આસપાસ લોકોને દવાની સહાય આપવામાં આવી જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા,સભ્યશ્રીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા.