દામનગર શહેરમાં સમસ્ત મુસ્લિમ બિરાદરોએ ઉજવી બકરી ઈદ Natvarlal Bhatia August 12, 2019 Gujarat Spread the love Post Views: 337 દામનગર શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની શાનદાર ઉજવણી પુરા અદબ સાથે બકરી ઈદની ન્યાઝ નમાજ સાથે ઠેર ઠેર ઈદ મુબારકની શુભેચ્છા પાઠવતા દ્રશ્યો કોમી એકતાના અદભુત દર્શન સાથે બકરી ઈદની ઉજવણી.