દામનગર સ્વ. લખમણદાદા પરિવા ના સહયોગથી બ્યુટીફીકેશન માટે વૃક્ષારોપણ

દામનગર શહેરમાં સ્વ લખમનદાદા નારોલા પરિવારના આર્થિક સહયોગથી જય ભુરખિયા જળ અભિયાન સમિતિ પ્રેરક સ્વૈચ્છિક સંસ્થાના શ્રમદાનથી શહેરના મુખ્ય રસ્તા ગૌરવપથ અને વિકાસપથ પર બગીચા નિર્માણ કાર્ય માં ફૂલછોડ માટે વૃક્ષારોપણ કરાયું દામનગર શહેરના ગૌરવપથ અને વિકાસપથ પર બ્યુટીફિકેશન માટે ઉદાર અભિગમ સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા ગૌરવપથ અને વિકાસપથ પર સેવારતી યુવાનોએ ફૂલછોડ રોપી બગીચા માટે સુંદર કાર્ય કર્યું હતું.