આ દુર્દશા છે અમરેલીના વડિયાના બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમની

વડિયા બેન્ક ઓફ ઇન્ડિયા નું છે એ એટી એમ.. જોઈ શકો છો કેવી સારી રીતે પ્રજાને સુવિધા મળી રહી છે. આ તસ્વીર તો દિવસ ની આ ઉપરથી સમજી શકાય છે કે આ 24 કલાક ખુલ્લા રહેતા એટી એમ ની શુ હાલત રહેતી હશે. આ એટી એમ માં કર્મચારીઓ તો છેજ પણ સા કારણે આવી પરિસ્થિતિ થાય છે એ ગામની પ્રજાને સમજ નથી આવતું લોકોરાતે જો એટી એમ ઉપર રૂપિયા નીકળવા જાય તો કર્મ ચારી અંધારૂ કરી સુઈ ગયા હોય. કેમ આવા કર્મચારી ઓ ને અધિકારીઓ છાવરતા હોઈ છે એ અહીંની પ્રજા ને સમજ નથી આવતું સત્વરે આ બાબતે ઘટતું કરવા માં આવે અને પ્રજા ને મળતો સાગવડતાનો લાભ સારી રીતે મળી શકે તો સારું.
તસવીર રાજુભાઈ કારીયા
અહેવાલ રસિક વેગડા
મોટી કુકાવાવ