લાઠી તાલુકા સ્તરના ૭૩માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધ્રુફણીયા ગામે થશે

લાઠી તાલુકા સ્તરના ૭૩માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધ્રુફણીયા ગામે થશે
Spread the love
દામનગર લાઠી તાલુકાના ધ્રુફણીયા ખાતે ૭૩ માં સ્વાતંત્રય પર્વ ની તાલુકા સ્તરની ઉજવણી પ્રાંત અધિકારી શ્રી એ.ક. જોશી સાહેબ ના વરદહસ્તે કરાશે લાઠી તાલુકા ના ધ્રુફણીયા ખાતે તાલુકા મલતદાર શ્રી મણાત સાહેબ તાલુકા  વિકાસ અધિકારી શ્રી લાઠી ની ઉપસ્થિતિ માં રાષ્ટ્રીય પર્વ ૧૫ મી ઓગસ્ટને ગુરુવારના સવારે ૭-૦૦ કલાકે પ્રભાત ફેરી સમગ્ર ધ્રુફણીયા ગામ માં ફરશે ૯-૦૦ કલાકે માન શ્રી પ્રાંત અધિકારી એ.કે.જોશીના વરદહસ્તે ધ્વજવંદન ૯-૦૫ પ્રસંગોચિત ઉદબોધન ૯-૧૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તાલુકા ના આમંત્રિત મહેમાનો ગણવેશ ધારી પોલીસ હોમગાર્ડ એનસીસી કેડેટસ રાષ્ટ્રધ્વજને સલામી આપશે રાષ્ટ્રીય પર્વ  ૭૩ માં આઝાદીદીનની તાલુકા સ્તરેની ધ્રુફણીયા ખાતે રંગારંગ ઉજવણી કરાશે.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!