શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકને એમ્બ્યુયલન્સનું લોકાર્પણ

શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકને એમ્બ્યુયલન્સનું લોકાર્પણ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

જિલ્લા આયોજન મંડળ અરવલ્લી દ્વારા વર્ષ-૨૦૧૮-૧૯ અન્વયે માન.શ્રી અમિત શાહ સંસદ સભ્ય ફંડની જોગવાઈ હેઠળ ગામડાના છેવાડા સુધીના ગરીબ દર્દીઓને મેડીકલ સારવાર ઝડપી અને ત્વરીત મળી રહે તે હેતુસર શ્રી કે.કે.શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકને એમ્બ્યુલન્સ ગાડી .સાંસદ  દિપસિંહ રાઠોડ, .મોડાસા ધારાસભ્ય ,.જિલ્લા પંચાયત પ્રમુખ , .કલેકટરશ્રી તેમજ અનેજિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મહાનુભાવો દ્વારા એમ્બ્યુલન્સની ચાવી તેમજ એમ્બ્યુલન્સ ગાડીનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આયોજન અધિકારી,ડાયરેકટર, D.R.D.A, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી જિલ્લા એપેડેમીક અધિકારીશ્રી વાત્રક હોસ્પિટલના વાઈસ ચેરમેન,મંત્રીશ તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતાં..

Admin

Admin

9909969099
Right Click Disabled!