આદર્શ વિદ્યાલય કડીમાં રક્ષાબંધન કાર્યક્રમ

આદર્શ વિદ્યાલય માં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો. શ્રી ડાહ્યાભાઈ પટેલ વિદ્યા સંકુલ આદર્શ વિદ્યાલય કરણનગર રોડ કડી માં શ્રી લાયન્સ કલબ ઓફ કડી ના સહયોગ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો. તેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે શ્રીમતી હિનાબેન ખમાર (પ્રમુખ શ્રી લાયન્સ ક્લબ ઓફ કડી), સેક્રેટરી શ્રી પીનાકિંનભાઈ પટેલ તેમજ ડિસ્ટ્રીક્ટ લાયન્સ મેમ્બર અને ટ્રસ્ટી શ્રી અરુણભાઈ નાયક અને લાયન્સ ની સમગ્ર ટીમ અને આદર્શ વિદ્યાલય ના પ્રિન્સિપાલ શ્રી મૂકેશભાઇ પટેલ અને સ્ટાફ ગણ ઉપસ્થિત હતો.