કડી : શ્રી એમ. એન. પટેલ પ્રાથમિક શાળામાં કૃષ્ણ જન્મોત્સવ

શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા નાની કડીમાં કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ યોજાયો શાળાના બાળકો દ્વારા વિવિધ ગીતો,અભિનય,નારા તથા ગરબા રજૂ કરવામાં આવ્યાં બાલકૃષ્ણ દ્વારા મટકી ફોડી રાસ નૃત્ય પણ કરવામાં આવ્યું શાળાના આચાર્ય ખોડાભાઇ પટેલે જન્માષ્ટમી પર્વનું મહત્ત્વ સમજાવી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા