અંકલેશ્વર ખાતે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા શિબિર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા અંકલેશ્વર ખાતે આયોજીત નિગમ તથા સરકારી યોજનાઓ વિશે જાગૃતિ શિબિર કરવામાં આવેલ, જેમાં વિકસતી જાતિ કલ્યાણ ખાતા હેઠળની વિવિધ યોજનાઓની માહિતી આપેલ તથા કુંવરબાઈનું મામેરૂ, બેન્કેબલ વગેરે જેવી યોજનાના ફોર્મ તથા વિવિધ યોજનાઓની માહિતી પત્રિકા આપવામાં આવેલ..