ભિલોડાની હાથમતી નદીમાં યુવાન ડૂબી જતા મોત Admin August 23, 2019 Gujarat Spread the love Post Views: 242 પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ ભિલોડાની હાથમતી નદીમાં યુવાન ડૂબી જતા મોત નદીમાં નાહવા પડેલ યુવાન પાણીમાં ડૂબ્યો હતો ફાયર વિભાગના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો સ્થાનિક અધિકારીઓ,પોલીસની ટિમ ઘટનાસ્થળે