સોલા ખાતે મિશન મિલયન અભિયાન સમાપન સમારોહ

સોલા ખાતે અમીતભાઇ શાહનો મિશન મિલયન અભિયાન સમાપન અને ઇલેક્ટ્રિક બસનો ફલેગ ઓફ સમારોહ માં જેમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. મેયર બિજલબેન પટેલ. પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી. સંસદ સભ્ય કિરીટભાઈ સોલંકી ધારાસભ્યો. હસમુખભાઈ પટેલ. સુરેશભાઈ પટેલ. ધારાસભ્ય ભુપેન્દ્રભાઇ પટેલ. અન્ય પદાધીકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતમાં યોજાયો.
અમદાવાદ જિલ્લા અને શહેરમા મળી ને 24 લાખ વૃક્ષા રોપણ કર્યા છે..
ગુજરાત માં જ્યાં પાણી ની કમી છે ત્યાં કુદરતે બારે મેઘ ખાંગા થયા છે..
અમદાવાદ માં ઇન્કમટેક્સ ઓર બ્રીઝ ના લોકાર્પણ પછી ઘણા સમય પછી આવ્યો…10 લાખ 87 હજાર વૃક્ષો વાવી 10 લાખ નો લક્ષ્યાંક પૂર્ણ કર્યું છે..નરેન્દ્રભાઈ એ દુનિયામાં પ્રદુષણ દૂર કરવા આગળ વધે તે અંતર્ગત આજે અમદાવાદ માં બેટરી થી સંચાલિત બસો ચાલુ કરવા જઈ રહ્યા છે…આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનો માં બેટરી બદલવાના સ્ટેશન ચાલુ થશે…આ તમામ વસ્તુઓ એ પર્યાવરણ ના સુધારા માટે અમદાવાદ કોર્પોરેશને ચાલુ કર્યું છે…મેં સાંસદ સભ્ય તરીકે મારા મત વિસ્તાર ની સોસાયટી ના ચેરમેનો ને પત્ર લખી વૃક્ષારોપણ કરવા ની અપીલ કરી હતી તેમાંથી 16 હજાર થી વધુ સોસાયટીઓ એ કામ પૂર્ણ કર્યું…
નર્મદા બંધ એ હવે 138 મીટર પાર કરશે વર્ષો નું સ્વપ્ન સાકાર થયું છે.. આજે વસ્ત્રાપુર તળાવ એ સંપૂર્ણ સ્વચ્છ પાણી થી ભરાયું છે..જ્યારે તેમાં પાણી સુકાઈ જાય ત્યારે તેમાં નર્મદા નું પાણી ભરવાની પણ હું રાજ્ય સરકાર ને અપીલ કરું છું
નરેન્દ્રભાઈ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે અનેક તળાવો એ જળ સંચય માટે તૈયાર કર્યા હતા..પરંતુ સમય જતાં તેમાં ગટરના પાણી થાળવામાં આવી રહ્યા હતા..હું જ્યારે અમદાવાદ આવ્યો હતો ત્યારે તે ગટરનું પાણી બંધ કરવા સૂચન કર્યું હતું..આજે હવે સમગ્ર શહેરમાં આ તળાવો માં વરસાદી પાણી ભરાવા લાગ્યું છે..
2 ઓક્ટોબરથી પ્લાસ્ટિક મુક્ત કરવા નું અભ્યાન ચાલુ કરવાનું કામ એ નરેન્દ્રભાઈ એ સોંપેલું છે..
પ્લાસ્ટિક ની થેલી ના સ્થાને કપડાંની થેલી વારવાની અપીલ હું સમગ્ર ગુજરાતની બહેનો ને કરું છું..
2019 માં 300 થી વધુ સીટો આપી ફરી નરેન્દ્રભાઈ એ સરકાર બનાવી ત્યારબાદ નરેન્દ્રભાઈ એ સૌ પ્રથમ કામ જલશક્તિ મંત્રાલય બનાવ્યું તે જળ બચવાનું કામ કર્યું છે..