વડોદરા સરથાલી સ્થિત સેવાતીર્થ ની સૌજન્ય મુલાકાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ગુજરાત સ્ટેટ ના જયશ્રીબેન બાબરીયા સહિત ના હોદેદારો એ સેવાતીર્થ માં કુષ્ઠ રોગ પીડિતો ની સેવા અને હુન્નર કૌશલ્ય નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી સેવાતીર્થ ના વડીલ પરશોતમભાઈ પંચાલ સાથે વિસ્તૃત ચર્ચા કરી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા સેવા તીર્થ સંકુલ માં થતી દરેક સેવા પ્રવૃત્તિ ઓ નિહાળી ગદગદિત થતા મુલાકતી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ના જયશ્રીબેન સહિત ના મુલાકાતી ઓ એ માનવતા ના મંદિર તરીકે સેવા ના પર્યાય ને વાસ્તવિક જરૂરિયાત તરીકે મૂલવી ખૂબ પ્રભાવિત થયા હતા સેવાતીર્થ માત્ર નામજ પર્યાપ્ત છે ખરા અર્થ માં સેવાતીર્થ માં થતી સેવા પ્રવૃત્તિ થી અભિભુત થયા હતા.