મોડાસા ફોરમ સીટી ખાતે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
મોડાસા ફોરમ સીટી ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લા ના મોડાસા ફોરમ સીટી ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તે બાદ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણેશ ભગવાનની સ્થાપના બાદ દરરોજ આરતી બાદ રાષ્ટ્રગીત પણ ગાવા માં આવતું હતું.