હિંમતનગર રેડ ક્રોસ સોસાયટી ધ્વારા ફિઝીયોથેરાપી કેમ્પ

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં રેડ ક્રોસ સોસાયટી માં ફિઝીયોથેરાપી નો કેમ્પ યોજવામાં આવ્યો હતો વિશ્વ ફિઝિયોથેરાપી દિવસે નિશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હિંમતનગર શહેરના તેમજ આજુબાજુના ગામના રહીશો અે ફિઝીયોથેરાપી નિશુલ્ક સેવા નો લાભ લીધો હતો ફિઝિયોથેરાપિસ્ટ ડો ભૂમિકા ભોઈ ડો હની માથુર, ડો હાર્દિક પટેલ, મેલી કાવી, ડો તનવી મીર ફિઝિયોથેરાપી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન તેમજ સારવાર કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડકોસ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું સુંદર રીતે યોજવામાં આવ્યો હતો.