સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટનો તૃતીય શહીદ સન્માન સમારોહ

સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટનો તૃતીય શહીદ સન્માન સમારોહ
Spread the love
ગુજરાત રાજ્ય ના મહામાહિમ રણયપાલ આચાર્ય દેવવ્રતજી દેશ ના રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત અનેકો મહાનુ ભવો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી શ્રી ઓ ની ઉપસ્થિતિ માં પ્રત્યેક શહીદ પરિવાર ને રૂપિયા ૨.૫૦૦૦૦ અઢી લાખ ના ચેક અર્પણ કરાયા દેશ નું પ્રથમ રાજ્ય ગુજરાત છે જેમણે શહીદ પરિવાર માટે સહાનુભૂતિ દર્શાવી મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ની અદભુત દુરંદેશી પ્રમુખ નાનુભાઈ સાવલિયા સહિત ટ્રસ્ટી ઓ એ વર્ષ ૨૦૧૭ માં શહીદ સેનિક ના પરિવાર માટે પૂજ્ય મોરારીબાપુ ની કથા યોજી કરોડો નું સ્થાયી ફંડ ઉભું કરી તે એફ ડી ના વ્યાજ માં થી કાયમી શહીદ પરિવાર ની સુરત પર સ્મિત રાખવા સુરત ખાતે આયોજન કર્યું તેના તૃતીય સન્માન સમારોહ દ્વારા તા૧૪/૯ ના રોજ ધોડદોડ રોડ પર આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તૃતીય સન્માન સમારોહ યોજી ૧૨૨ શહીદો ના પરિવાર ને ત્રણ કરોડ પાંચ લાખ ના ચેક વિતરણ સમારોહ માં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ નું ઉત્તમોત્તમ આયોજન હજારો ની હાજરી ગદગદિત કરતી ગરિમા સાથે શહીદો ને સલામ કરતા રાષ્ટ્ર પ્રેમી ઓ ની દુરંદેશી થી પ્રભાવિત મહા માહિમ આચાર્ય દેવવ્રતજી રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત અનેકો રાજસ્વી અગ્રણી સમાજ સેવી સર્વ શ્રી રાજ્યસભા સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સુરત સાંસદ શ્રી દર્શનાબેન જરદોષ મેયર શ્રી ડો  જગદીશભાઈ પટેલ શ્રી પદ્ય શ્રી મથુરભાઈ સવાણી લવજીભાઈ બાદશાહ ગોવિદ ભગત ધોળકિયા સવજીભાઈ ધોળકિયા માજી સાંસદ પાટીલ સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં દેશ ની સુરક્ષા માટે શહીદી ને વરેલ વિરલા ઓ ના પરિવાર ની આંતરિક સુરક્ષા સલામતી માટે ખેવના કરતી સંસ્થા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ની મારૂતિનંદન જેવી જ સેવા સમર્પણ સદભાવ થી ગદગદિત શહેર ભર ની સામાજિક સ્વૈચ્છિક અનેકો પરમાર્થ જીવદયા ના કાર્યો કરતી સંસ્થા ઓ ના સ્વંયમ સેવકો સતત સ્ટેન્ડ ટુ રહી તૃતીય શહીદ સન્માન સમારોહ માં સેવારત જોવા મળ્યા હતા દેશ માટે શહીદ થયેલ ૧૨૨ વીર જવાનો ના પરિવાર નું પુરા અદબ સાથે આત્મીયતા થી સલામ કરતા સુરત વાસી ઓ ની સુંદર સુરત વર્ષ ૨૦૧૭ માં રાષ્ટ્ર કથા ના માધ્યમ થી એકત્રિત થયેલ સ્થાયી ફંડ ની ડિપોઝીટ ના વ્યાજ થી કાયમી શહીદ પરિવાર ના કલ્યાણ માટે વાપરવા નો માનવીય અભિગમ રાષ્ટ્ર કથા ખરા રૂપે જન જન ના હદય માં બેઠી મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ની દુરંદેશી એ રાષ્ટ્ર પ્રેમ ની અદભુત જ્યોત પ્રગટાવી હતી.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!