ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પકડી પાડતી દેવગઢ બારીયા પોલીસ

દાહોદ જીલ્લા પોલીસને દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના સિ.પો.સ.ઇશ્રી અને પોલીસ સ્ટાફના માણસોને બાતમીના અધારે ભથવાડા ગામે ટોલનાકા ઉપર વોંચમાં નાકાબંધીમાં રહેતા મારૂતી સ્વીફ્ટ ડીઝાયર ફોર વ્હિલ ગાડી નં. GJ-01-KG-4979 બે ઇસમો તથા ભારતીયા બનાવટનો વિદેશી દારૂંની બોટલો નંગ-૩૬૧ ની કિં.રૂ. -૧,૬૭,૦૨૯/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૧૦૦૦/-મળી કુલ કિ.રૂ.-૪,૬૮,૦૨૯/- ના મુદ્દામાલ સાથે ઝડપી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં દેવગઢ બારીયા પોલીસને મળેલ સફળતા…