દામનગર જૂની કચેરી કમ્પાઉન્ડ માં રેવન્યુ દફ્તરો પર શ્વાન ભૂંડનો કબજો

દામનગર અમલદારો અને અરજદારો ની ચહલ પહલ થી ધમધમતા જુનુ કચેરી કમ્પાઉન્ડ માં અતિ મહત્વના દફ્તરો પર શ્વાન અને ભૂંડ નો કબજો રેવન્યુ રેકર્ડ ના અસંખ્ય પોટલા દફતર બંધન રેઢા સરકારી કચેરી કમ્પાઉન્ડ માંથી પોલીસ સ્ટેશન પંચાયત રેવન્યુ સહિત ની કચેરી ઓ નું સ્થળાંતર થી કચેરી કમ્પાઉન્ડ રેઢું પડ ભારે ઉપદ્રવ નો અડો સરકારી દફતર બંધનો પર શ્વાન ભૂંડ નો કબજો દરવાજા વગર ખુલ્લી કચેરી ઓ માંથી ટેબલો ખુરશી ઓ પલંગો સહિત રેકર્ડ ના ઘોડા કબાટ પંખા ઓ સહિત કિંમતી સિલ્કી સમાન પગ કરી રહ્યું છે પોલીસે ચોરી ના ગુના ઓ માં કબજે કરેલ સમાન પણ ગાયબ ભવ્ય ભૂતકાળ ધરાવતી સરકારી કચેરી કમ્પાઉન્ડ માં શહેરભર નો કચરો ઠલવાય રહ્યો છે આર એન્ડ બી ને હવાલે મિલ્કત પાલિકા તંત્ર અથવા ખાનગી સંસ્થા ને આપી દેવાય તો શહેર ની વચ્ચે સુંદર બગીચો ઉધાન કે સાંસ્કૃતિક સામાજિક ઉપયોગ થઈ શકે તેમ છે આ મિલ્કત હજારો ફૂટ નું મેદન ઉપરાંત સુંદર એન્ટીક બાંધકામ ઐતિહાસિક ધરોહર ને ખાલી સમાર કામ કરી ને પણ બચાવી શકાય તેમ છે દામનગર શહેર ની ખાનગી સંસ્થા ઓ ને આ મિલ્કત આપી શહેરીજનો ના આવતા ભવિષ્ય માટે રમત ગમત માટે સ્પોર્ટ કબલ પણ બનાવવા શહેર માં થી અનેક દાતા ઓ એ તૈયારી દર્શાવી છે ત્યારે સરકાર ના યુવા સાંસ્કૃતિક વિભાગ સહિત માં પણ મિલ્કત અંગે માંગ માટે રજુઆત થયેલી
દામનગર શહેર ની રેવન્યુ કચેરી ના દફ્તરો પર આરામ ફરમાવતા શ્વાન ભૂંડ ખુલ્લા દરવાજા ઓ જુના એન્ટીક ફર્નિચરો સહિત સિલ્કી સમાન પગ કરી રહ્યો છે ત્યારે આર એન્ડ બી ને હવાલે જૂનું કચેરી કમ્પાઉન્ડ રેઢું પડ પોલીસ પંચાયત રેવન્યુ સહીત ની કચેરી ઓ સ્વર્ણિમ યોજના અંતર્ગત શહેર થી બહાર જતી રહી હાલ રેન્વ્યું કચેરી પાલિકા ના બિલ્ડીંગ માં બેચે છે જૂની મામલતદાર કચેરી ના દફતર બંધનો ના રેકર્ડ પર શ્વાન અને ભૂંડ નું રહેણાંક મહત્વ ના દફ્તરો રેકર્ડ રૂમો ના દરવાજા વગર રેઢું પડ અનેક કિંમતી સિલ્કી સમાન ગાયબ રેઢું રેકર્ડ ઉપદ્રવ નો અડો બન્યું ત્યારે સરકાર ના ઉચ્ચ અધિકારી શ્રી સ્થળ વિઝીટ કરી જાયજો મેળવે તે જરૂરી
જુના કચેરી કપમાઉન્ડ માં ભારે ચહલ પહલ વચ્ચે ડેપ્યુટી ઓફ પોલીસ.રેવન્યુ .જ્યૂડી કોર્ટ .તિજોરી. પંચાયત .સીટી સર્વે.હોમગાર્ડ કચેરી ઓ કર્મચારી ઓ ના ક્વાર્ટર. સહિત ની કચેરી ઓ થી ધમધમતું કચેરી કપમાઉન્ડ નો ભવ્ય ભૂતકાળ આજે ભારે ઉપદ્રવ નો અડો બન્યું છે પોલીસ રેવન્યુ સહિત કચેરી ઓ માં થી દલાતરવાડી ની માફક કિંમતી સરસમાન ગાયબ થઈ રહ્યો છે આ મિલ્કત ખૂબ મોટું મેદન અને ભવ્ય ઇમારતો સરકારી ક્વાર્ટર હજારો ફૂટ જમીન શહેર ના મધ્યમ માં આવેલી છે શહેરીજનો ના આવતા ભવિષ્ય માટે શહેર કે તાલુકા ની સક્ષમ ખાનગી સંસ્થા ને આપી રમત ગમત કે સાંસ્કૃતિક ઉપીયોગ માટે અપાય કે પાલિકા તંત્ર ને અપાય પણ રેઢા તો રાજ પણ જતા રહે તે પહેલાં તંત્ર સ્થળ વિઝીટ કરી યોગ્ય કરે તે જરૂરી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા અમરેલી