ડો. S & SS ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરત ખાતે Institutions of Engineers (India) સ્ટુડન્ટસ ચેપ્ટર ઉદ્ઘાટન સમારોહ

ડો. એસ એન્ડ એસ એસ ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરત ખાતે Institutions of Engineers(India) ના સ્ટુડન્ટસ ચેપ્ટરનું ઉદ્ઘાટન સમારોહ તા. 15/10/ 2019, મંગળવારના રોજ સવારે 11:00 કલાકે યોજાવામાં આવશે. આ પ્રસંગે IEI દક્ષિણ ગુજરાત લોકલ સેંટર ના ચેરમેન શ્રી કીર્તિ શેઠના, સેક્રેટરી શ્રી દિપક જી. પટેલ, સંસ્થાના આચાર્યશ્રી ડૉ. સંજય આર જોશી તથા અન્ય આમંત્રિતો મેહમાનો ઉપસ્થિત રહશે. કુલ 137 સ્ટુડન્ટ એ મેમબેરશીપ લીધી છે. જેમાં સિવિલના 23, ઇલેક્ટ્રિકલના 20, મેકેનિકલના 27, ઇસીના 20 અને એન્વાયરોંમેંટલ ઇજેનેરી વિભાગ ના 47 વિધ્યાર્થી નો સમાવેશ થાય છે.