ભેસાણ તાલુકાના ચુડા ગામે પે. સેનટર શાળાના શિક્ષકનો વિદાયમાન સમારોહ

ભેસાણ તાલુકાના ચુડા ગામે પે. સેનટર શાળાના શિક્ષક ગીરજાશંકર બોરીસાગર વય મર્યાદાને કારણે નિવૃત થતા તેનો વિદાયમાન સમારોહ યોજાયો હતો. તેમા સુદાણી સાહેબ, બી.આર.સી. ના ભલગરીયા સાહેબ, સુરેશભાઈ ખુમાણ તથા ચુડા – ગળથ રાજગોર સમાજ વતી અમિતભાઈ વેગડા તથા જેન્તીભાઇ બોરીસાગર તથા ગામના અગૃણીઓએ સાલ તથા મોમેન્ટો આપી સન્માન કરી તેમને વીદાયમાન આપી હતી.
રીપોર્ટ : રસિક વેગડા (મોટી કુકાવાવ)