બાયડ તાલુકાનું ગામ વિકાસના કામોથી વંચિત

વિકાસના ઢોલ ચારેતરફ વાગી રહ્યાં છે ત્યારે એવું ગામ જે પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે. મળતી માહિતી મુજબ બાયડ તાલુકાની વસાદરા પંચાયતનું વેચાતપુરા ગામ જે તમામ સુવિધાઓથી વંચિત છે જેમ કે ગામમાં જવાનો રસ્તો નથી આજે જો આ ગામમાં કોઈ બીમાર હોય તો તેને દવાખાને જવા 2 કી.મીટર ચાલતું જવું પડેશે તંત્ર આ બાબતે પ્રજાના દુઃખને અને લાગણીને સમજે તો પ્રજા ને હાશ કારો થશે.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)