કડીમાં સામાજિક સંસ્થા દ્વારા કરણનગર રોડ પર માનવતાની દીવાલનો શુભારંભ Admin October 22, 2019 Gujarat Spread the love Post Views: 802 કડી ના કરણનગર રોડ ઉપર શનિવારના રોજ માનવતાની દિવાલ નો શુભારંભ કડી નગરપાલિકા ના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ હસ્તે એચ.એન.ફાઉન્ડેશન એનજીઓ દ્વારા કરવામાં આવ્યો.