પાલનપુરમાં શ્રી વહીવંચા ચંડીસા બારોટ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ

પાલનપુરમાં શ્રી વહીવંચા ચંડીસા બારોટ પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા તેમજ સમજલક્ષી ચર્ચાઓ કરવામાં આવી અને સમાજ ના તેજસ્વી તારલાઓને સીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને ઉત્સાહ વધારેલ આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવેલ.
અહેવાલ : ઉમેશ પંચાલ (બનાસકાંઠા)