Post Views:
1,476
રાજ્યમાં ઠંડી નું જોર વધી રહ્યું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા શ્રમજીવીઓને ઠંડી થી રક્ષણ મળે તે માટે ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કડી શહેરમાં કડી પોલીસ દ્વારા રાત્રીના સમયે ઠંડીમાં ઠૂંઠવાતા શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરી માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.