કડીની સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં વિવિધ.ડે ની ઉજવણી

નાની કડી સ્થિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રષ્ટ સંચાલિત બી.બી.એ.,બી.સી.એ.,એમ.એસ.સી.(સી.એ.એન્ડ આઇટી.) બી.કોમ. (અંગ્રેજી માધ્યમ) તથા બી.એસ.સી. કોલેજમાં વિવિધ ડે અને સ્પોર્ટ્સ વિકની ઉજવણી શુક્રવાર ના રોજ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા આર્મી ડે અને રિપબ્લિક ડે ની ઉજવણી કરી જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.