ગોંડલના દેરડી કુંભાજી ગામે વિનામૂલ્યે નેત્રનિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ

ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામ સ્વ. પુરીબેનક શંભુભાઈ 11 મી પુણ્યતિથી નિમિત્તે શ્રી નાગરદાસ ધનજી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રનિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ…
આંખના રોગ જેવા કે મોતી જામલ વેલ પરવાળા સી આંખ આંખની કીકી પર ગામ તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાંત કરવામાં આવશે. મોતી ના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી વિનામૂલ્યે આવશે મોતિયાના ઓપરેશન ની જરૂરીયાત વાળા દર્દીઓ કેમ્પસ્થળ નંબર પ્રમાણે રાહત ભાવે કેમ સ્થળે ચશ્મા બનાવી આપવામાં આવશે.
આયુર્વેદિક એમાં સેવા આપનાર ડોક્ટરોમાં ડોક્ટર નિખિલ ધામેલીયા અને ડોક્ટર ગોંડલીયા સાહેબ દેવડી વાળા એ લોકોએ પોતાનું યોગદાન આપ્યું હતું આયુર્વેદ દ્વારા તમામ પ્રકારના રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી. આ કેમ્પ તારીખ 23 1 2020 ગુરૂવારના શ્રી લેવા પટેલ સમાજ દેરડી કુંભાજી સ્થળે સવારના આઠથી બાર વાગ્યા સુધી ચાલ્યો હતો. આ કેમ્પમાં ડોક્ટરોની સાથે સાથે શ્રી સવજીભાઈ સાવરીયા અને શ્રી નટુભાઈ વોરાએ પોતાનું યોગદાન આપ્યું હતું.
સવજીભાઈ વિસાવડીયા, નટુભાઈ વોરા, ચુનીભાઇ ખાતરા, રમેશભાઈ કાતરા, પી એમ ગોહીલ, મગન ભુવા, પત્રકાર ભીખુભાઈ પટેલ, પત્રકાર નરેશભાઈ શેખલીયા
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)