લીંબડીના ટાવર બંગલા પ્રજાસત્તાક દિવસ લીંબડી ખાતે ઉજવવામાં આવ્યો

- આ પ્રસંગે લીંબડી નગરપાલિકા ના પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું
જ્યારે આ ધ્વજવંદન માં ગુજરાત રાજ્ય હસ્તકલા ના ચેરમેન શંકરભાઇ દલવાડી, લીંબડી શહેર ભાજપ ના માજી. પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, બીપીનભાઈ પટેલ, મોબાતસિંહ સોલંકી, ચતુરભાઈ પટેલ, કિશોરસિંહ રાણા, પ્રવિણસિંહ ગોહિલ, જયેશભાઇ ચાવડા, રફીકબીનભાઈ, તથા કાર્યકરો અને દરેક સમાજ ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા
લીંબડી પોલીસે તેમજ હોમગાર્ડ ના જવાનો એ સલામી આપી અને રાષ્ટ્ર ગીત સાથે 71 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)