પડતર માગણીઓને લઇ સૌરાષ્ટ્રના ૫૦૦૦ બેંક કર્મચારીઓ હડતાળમાં જાડાયા

પડતર માગણીઓને લઇ સૌરાષ્ટ્રના ૫૦૦૦ બેંક કર્મચારીઓ હડતાળમાં જાડાયા
Spread the love

રાજકોટ,
પડતર માગણીઓને લઇને ગુજરાતભરના બેંક કર્મચારીઓ હડતાળમાં જાડાયા છે. ત્યારે રાજકોટના ૩૨૦૦ સહિત સૌરાષ્ટÙના ૫૦૦૦ જેટલા બેંકકર્મી શુક્રવારથી હડતાળમાં જાડાયા છે. રાજકોટમાં જ્યુબિલી પાસે બેંકના કર્મચારીઓ એકત્ર થઇ સુત્રોચ્ચાર કર્યા હતા.

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલી બેન્કોમાં હડતાળ જાહેર કરવામાં આવી છે. જુદી જુદી પડતર માગણીઓને લઇ ધરણા અને પ્રદર્શન કરી રહ્યા હતા. બેંક કામદાર સંઘોના વેતનમાં ૨૦ ટકાનો વધારો, સપ્તાહમાં પાંચ દિવસની સેવા, નવી પેન્શન યોજના રદ કરવા, વિશેષ ભથાને બેઝિક પેકેજ સાથે જાડવાની બેંક કર્મીઓ માંગણી કરી રહ્યા છે. ત્યારે રવિવારના રોજ જાહેર રજા હોવાના કારણે બેન્કો સીધી સોમવારે ખુલશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!