રાજેન્દ્રનગરમાં અર્બુદા યુવક મંડળ ધ્વારા વોલિબોલ સ્મેશિંગ ટુર્નામેંટ રાખવામાં આવી

જાતીવાદ એકતા જળવાય એ ધ્યાન મા લઈ ઓપન ટુર્નામેંટ રાખવામાં આવે છે, જેમા સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જીલ્લાની ૨૩-ટિમો જોડાઈ હતી. જેમાં મહેમાન તરીકે ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતે હાજરી આપી હતી. ટુર્નામેંટ સફળ બનાવવા પુનીત ચૌધરી, સ્વપ્નિલ ચૌધરી, કલ્પેશ ચૌધરી અને કૌષીક ચૌધરીએ ભારે જહેમત ઊઠાવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)