યાત્રાધામ અંબાજીમાં આવેલી એકલવ્ય મોડેલ શાળા ગૌરવ

શક્તિ ભક્તિ અને આસ્થાની ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી આવેલી એક લવ્ય મોડલ સ્કૂલ આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ગાંધીનગર તથા પ્રયોજના વહીવટદારશ્રીની કચેરી બનાસકાંઠાના સીધા નીયંત્રણ હેઠળની એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ અંબાજીના વિદ્યાર્થીઓનુ 9th નેશનલ ફિલ્ડ ઈન્ડોર આર્ચરી કોમ્પીટીશન 2019-20માં કુલ-10 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જેમાં 10-ગોલ્ડમેડલ, 4-સીલ્વર મેડલ, 5-બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.