સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતનું લોકાર્પણ

આજરોજ સાબરકાંઠા જિલ્લા માં વિજયનગર તાલુકાની નવ નિર્મિત મકાન ગત દોઢવર્ષ થી ઉદ્દઘાટનની રાહ જોતું હતું જેનું ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના કોંગ્રેસ પક્ષના દંડક શ્રી અશ્વિનભાઈ કોટવાલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પી. સી. સુમેરા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કાંતાબેન બળેવિયા, ઉપપ્રમુખ નવલજી ચૌહાણ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ યશ કોટવાલ, જિલ્લા સદસ્ય અરુણાબેન ડામોર તથા તાલુકા પઁચાયતના તમામ સભ્યો તથા તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)