મોરબીમાં મહા શિવરાત્રી નિમિતે સિદ્ધનાથ મહાદેવની શોભાયાત્રા યોજાશે

સમસ્ત સતવારા સમાજ દ્વારા મહાશિવરાત્રી નિમિતે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા તા. ૨૧ ના રોજ યોજાશે જે શોભાયાત્રા સવારે ૮ કલાકે માધાપર જુના જડેશ્વર મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરશે અને વિવિધ સ્થળે ફરીને મોટેશ્વર મહાદેવ મંદિર, મોરભગત વાડી ખાતે બપોરે સમાપન કરાશે જે શોભાયાત્રાનો જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
રીપોર્ટ :- જનક રાજા (મોરબી)