મેધરજના રાજગોળ ગામે રાત્રી રોકાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

- જેમાં અધિકારીઓ ગેરહાજરી છતાં સફળ કાયઁકમ યોજાયો
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજગોળ ગામે સરકારશ્રી સુચના હેઠળ રાત્રી રોકાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સરકારી અધિકારીઓ કોઈ કારણસર હાજરી ના આપી શકયા તેમ છતાં લોકોના ઉત્સાહ થી સફળ કાયૅકમ યોજાયો જેમાં ત પદાઅધિકારીઓ ના અધય્ક્ષ સ્થાને રાત્રી રોકાણ રાજગોળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો જેમાં પ્રાથમિક શાળા ને લગતા કંમપાઉનડ દિવાલ પીવાનુ પાણી ને લગતા પ્રશ્નો શિક્ષણ ને લગતા પ્રશ્નો મામલતદાર શ્રી ને તેમજ મામલતદાર કચેરી ને લગતા પ્રશ્નો આરોગ્યને લગતા પ્રશ્નો pgvcl ને લગતા પ્રશ્નો પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને લગતા પ્રશ્નો ફોરેસ્ટર ને લગતા પ્રશ્નો કુદરતી આફતો ને લગતા પ્રશ્નો ખાસ કરીને માર્ગ મકાન અને લગતા પ્રશ્નો. સરકારી જમીન નુ દબાણ ને લગતા પ્રશ્રો પશુ ડોક્ટર ને લગતા પ્રશ્નો જેવા નાના-મોટા 16 જેવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેમનો નિકાલ કરવા બાબતે તાલુકા પંચાયત ના સદસય શ્રી નરેશ ડામોર લેખિત કરીને મેઘરજ ટીડીઓ, મામલતદાર મેઘરજ. જીલ્લા વિકાસ અધિકારી શ્રી. અરવલ્લી જીલ્લા કલેકટર શ્રી પ્રાંત અધિકારીશ્રી વગેરે ને લેખિત રજુઆત વહેલી તકે પહોચાડી ને હકારાત્મક રીતે વહિવટી તંત્ર નિકાસ કર છે તેવી વાત કરી ગ્રામજનો ને વાત મુકી હતી આ કાર્યક્રમમાં તાલુકા સદસય. સરપંચ શ્રી તલાટી કમ મંત્રી તથા રાજગોળ પ્રા થમિક શાળા ના આચાર્ય સ્ટાફ ગણ તેમજ ગ્રામજનો વડીલો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)