અંબાજી ખોડી વડલી સર્કલ પર પુલવામાં હુમલામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી

અંબાજી ખોડી વડલી સર્કલ પર પુલવામાં હુમલામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી
Spread the love

અખિલ ભારતીય વિધાર્થી પરીષદ [એબીવીપી] અને અંબાજી ના સામાજીક કાર્યકર્તા દ્વારા આજે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ના ખોડી વડલી સર્કલ પર સાંજે 6 વાગે જમ્મુ કાશ્મીર મા શહીદ થયેલા જવાનો ને સાચી શ્રદ્ધાંજલી મળે તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આજે અંબાજીનું ગૌરવ ગણાતા નિવૃત આર્મી જવાન સંદીપસિંહ આ કાર્યક્રમ મા ખાસ હાજર રહ્યા હતા સાથે દેશ ભક્ત વસીમ મેમણ પણ આ કાર્યક્રમ મા હાજર રહી શહીદ જવાન અમર રહો ના નારા લાગ્યા હતા આજના કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આજે વેલેન્ટાઇડે હોવા છતાંય લોકો એ આજે શહીદ દિવસ ઉજવ્યો હતો.

અમિત પટેલ, અંબાજી

Amit Patel

Amit Patel

Right Click Disabled!