અસામાજિક તત્વોનો આતંકઃ કતારગામમાં ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો વીડિયો વાઈરલ

સુરત,
કતારગામ વિસ્તારના વિજયનગર સોસાયટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલા સીસીટીવીમાં એક અસામાજિક તત્વ પોતાના હાથમાં ઘાતક હથિયાર સાથે રિક્ષાવાળાને ડરાવી રહ્યો હોવાનું સામે આવી રÌšં છે.
૧૩મી ફેબ્રુઆરીના રાત્રિના સમયે અસામાજિક તત્વ હાથમાં ચપ્પુની અણીએ રિક્ષાચાલકને ધાક ધમકી આપી રહ્યો હોવાનું સામે આવી રÌšં છે. કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિજયનગર વિભાગ ૨નો આ વીડિયો હોવાનું કહેવામાં આવી રÌšં છે. કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંક સામે સ્થાનિકો પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલો ઉભા કરી રહ્યાં છે.